top
Sagbara Forest Land Agitation: ખેડૂત આંદોલનનો 23મો દિવસ, ભાજપ-કોંગ્રેસ અને આપના આદિવાસી નેતાઓ એકમંચ પર આવ્યા
Sagbara Forest Land Agitation: સાગબારામાં જંગલ જમીનના ખેડાણ અને ખેડૂતોના પડતર દાવાઓના મુદ્દે ચાલી રહેલા ધરણા આંદોલનના 23મા દિવસે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વળાંક આવ્યો છે.
Read full article on Gujarati Jagran