business
સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા લોકો માટે એલર્ટઃ આટલું ચેક કર્યા વિના ડીલ ફાઈનલ ન કરી દેતા, લાખોનું નુકસાન આશે
Second Hand Car: આજના સમયમાં યૂઝ્ડ કારોની માંગ વધી છે, એટલા માટે ખરીદદારોને સતર્ક રહેવું અને યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી થઈ ગયું છે. સાચી જાણકારી ન માત્ર રૂપિયા બચાવે છે, પરંતુ સુરક્ષિત સફર પણ સુનિશ્ચિત થાય છે.
Read full article on News18 Gujarati