politics
Sheikh Hasina News:બાંગ્લાદેશ સરકારની મોટી જાહેરાત;શેખ હસીના પરત ફરશે તો મળશે સંપૂર્ણ સુરક્ષા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના જો દેશમાં પરત ફરશે તો વચગાળાની સરકાર તેમને સંપૂર્ણ સુરક્ષા આપશે, પરંતુ તેમને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે. સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતીય એજન્સીઓને હસીનાના શાસનકાળ જેવી છૂટ નહીં મળે અને દેશમાં ફરી 'માફિયા શાસન' નહીં ચાલે.
Read full article on Gujarati Jagran