top
શિક્ષક દિને જ ગુજરાતના શિક્ષકોનો કાળી પટ્ટી બાંધી વિરોધ, જૂની પેન્શન યોજના અને TET મુદ્દે દિલ્હીના જંતર-મંતર સુધી લડત લડવાની ચીમકી
શિક્ષક દિનથી શરૂ થયેલું આ આંદોલન માત્ર એક દિવસીય પ્રતીકાત્મક કાર્યક્રમ નહીં, પરંતુ એક લાંબી લડતની શરૂઆત હોવાનો શિક્ષકોએ આવાજ ઉઠાવ્યો છે. રાજ્ય સ્તરેથી યોગ્ય નિરાકરણ ન આવતા હવે કેન્દ્રીય મંચ પર અવાજ ઉઠાવવાની રણનીતિ ઘડવામાં આવી છે.
Read full article on News18 Gujarati