politics
શ્રાવણ માસની પૂર્ણાહુતિએ સોમનાથમાં ભક્તિ અને ફરજનો સંગમ
શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ગીર સોમનાથ પોલીસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજ પૂજા કરીને સોમનાથ મંદિરના શિખર પર પોલીસ વિભાગનો ધ્વજ લહેરાવવામાં આવ્યો.
Read full article on Etv Bharat