top
શરમજનક ફોટો ક્રોપ કર્યા બાદ શહબાઝનું ડેમેજ કંટ્રોલ, હવે પાકિસ્તાને શેર કરી SCO સમિટની ફુલ તસવીરો
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન પાકિસ્તાનના PMO એ ગ્રુપ ફોટો ક્રોપ કરીને શેર કર્યો હતો. આ ક્રોપ કરેલા ફોટામાંથી ભારતના PM મોદી સહિત 4 નેતાઓને હટાવી દેવાયા હતા. સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ થતાં, શહબાઝ શરીફે ડેમેજ કંટ્રોલ માટે આખી તસવીર ફરીથી શેર કરવી પડી. આ ઘટનાથી પાકિસ્તાનની સંકુચિત માનસિકતા ખુલ્લી પડી હતી.
Read full article on Gujaratsamachar