top
સિંગર કિંજલ રબારી અપહરણ વિવાદ: સીનાડ ગામમાં તંગદીલી, ટોળાએ પોલીસ પર કર્યો હુમલો, PSI લોહીલુહાણ
કિંજલ રબારીના અપહરણ મામલે હવે નવો વિવાદ સામે આવ્યો છે. જ્યાં પાટણના સિનાડ ગામે જે કિંજલનું ગામ છે ત્યાં મંદિર જવા બાબતે બે સમાજના લોકો સામસામે આવી ગયા હતા. જો કે, સ્થિતિ વણસતા પોલીસે હસ્તક્ષેપ કર્યો ને PSI અને પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો.
Read full article on News18 Gujarati