business
SIP કે Lumpsum? આખરે ક્યાં મળશે ‘સૌથી વધુ રિટર્ન’? એક્સપર્ટ્સે બતાવ્યા આ ‘સ્પેશિયલ ફંડ્સ’
શેરબજારમાં ચાલતા સતત ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો માટે યોગ્ય નિર્ણય લેવો પડકારજનક બન્યો છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું SIP ચાલુ રાખવી હિતાવહ છે કે પછી Lumpsum રોકાણ તરફ વળવું જોઈએ? એવામાં ચાલો સમજીએ કે, તમારા રિસ્ક અને બજેટ પ્રમાણે રોકાણનો કયો રસ્તો તમારા માટે બેસ્ટ રહેશે...
Read full article on Tv9 Gujarati