top
SIR વિવાદ વચ્ચે ભાજપની નવી રણનીતિ, ગુજરાતી કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કર્યો સંવાદ
રાજ્યમાં હાલમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા વિપક્ષના વિરોધને પહોંચી વળવા અને SIR તથા મતદાર યાદીમાં થતા ફેરફારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Read full article on News18 Gujarati