Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બિહારથી ચોથી ખેપ મારી હોવાનું આવ્યું સામે:રાજકોટ SOGએ 9.900 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી રીસીવરની શોધખોળ હાથ ધરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 5 views
બિહારથી ચોથી ખેપ મારી હોવાનું આવ્યું સામે:રાજકોટ SOGએ 9.900 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી રીસીવરની શોધખોળ હાથ ધરી
રાજકોટ શહેર SOG દ્વારા માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકથી બિહારના ઉપેન્દ્ર પાસવાનની ધરપકડ કરી તેની પાસેથી 9.900 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી ચોથી વખત ખેપ મારીને આવતો હોવાનું સેમ આવ્યું છે અને જયારે રાજકોટના રીસીવર અંગે તપાસ હાટ ધરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર SOG ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ઉપેન્દ્ર પાસવાન નામનો શખ્સ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી નજીક ગાંજાના જથ્થા સાથે આવવાનો છે આ બાતમી આધારે SOGની ટીમે કુવાડવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી દરમિયાન તે પસાર થતા તેને અટકાવી નામઠામ પૂછતાં પોતે બિહારના ભોજપુરનો ઉપેન્દ્ર બહાદૂરરામ પાસવાન હોવાનું જણાવ્યું હતું જેની અંગજડતી લેતા તેની પાસેથી રૂપિયા 4.95 લાખની કિંમતનો 9.900 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજો, મોબાઈલ, રોકડ મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબુલાત આપી હતી કે તેને આ ચોથી વખત ગાંજાની ખેપ મારી છે. બિહારથી ગાંજાનો જથ્થો લાવી રાજકોટમાં મહમદ નામના શખ્સને આપવા આવ્યો હતો જેથી પોલીસે હવે રીસીવર મહંમદની શોધખોળ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan