business
સોના-ચાંદીની કિંમતમાં મોટી તેજીની ભવિષ્યવાણી, 2026 પૂરું થતા-થતા કેટલે પહોંચી ગયો હશે ભાવ?
Gold Price Prediction: બજાર એક્સપર્ટ્સનું માનવું છે કે, વર્તમાન મેક્રો-ઈકોનોમિક માહોલ સોનાના પક્ષમાં છે. $4,500 પ્રતિ ઔંસની આસપાસ થોડી રુકાવટ જોવા મળી શકે છે, પરંતુ સોનાનો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ જ રહેશે.
Read full article on News18 Gujarati