top
સોનાની તસ્કરી સામે DRIની કાર્યવાહી: કોલકાતા, મુંબઈ, કેરળના એરપોર્ટ પરથી કુલ રૂ.65 કરોડની કિંમતનું 42 કિલો સોનું જપ્ત, 25ની ધરપકડ
DRIએ દેશભરમાં કાર્યવાહી કરીને 65 કરોડથી વધુનું 42 કિલો સોનું અને 10 કિલો ચાંદી જપ્ત કરી છે. મુંબઈ એરપોર્ટ પર 28-29 ઓગસ્ટે 6.85 કિલો સોના સાથે 5 વિદેશી સહિત 6 લોકો પકડાયા. કોલકાતા, કેરળ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને તમિલનાડુમાં પણ મોટા પાયે સોના-ચાંદીની દાણચોરી ઝડપાઈ. કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Read full article on Gujaratsamachar