Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સોનું 1.80 લાખ તોલું અને ચાંદી 5 લાખ કિલો સુધી પહોંચી શકે, વેપારીનો ચોંકાવનારો દાવો

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 14, 2026 👁 6 views
સોનું 1.80 લાખ તોલું અને ચાંદી 5 લાખ કિલો સુધી પહોંચી શકે, વેપારીનો ચોંકાવનારો દાવો
સોના-ચાંદીના ઘરેણા ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, સોનું 1 લાખ 80 હજાર પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 5 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ દાવો અમદાવાદના જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સોનામાં આજે 10 હજારનો જ્યારે ચાંદીમાં 15 હજારનો વધારો નોંધાયો છે. ત્યારે સોનું હાલ 1 લાખ 56 હજાર 700 રૂપિયા પ્રતિગ્રામ પહોંચ્યું છે. તો આ તરફ ચાંદી 2 લાખ 42 હજારના ભાવે પહોંચ્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા સોનું આગામી ભવિષ્યમાં 1 લાખ 80 હજાર સુધી પહોંચી શકે તેવો દાવો કરાયો છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan