top
SP નેતા હાજી મોહમ્મદ ઉસ્માને સર્કિટ હાઉસમાં નમાઝ પઢતાં વિવાદ
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સર્કિટ હાઉસ પરિસરમાં સમાજવાદી પાર્ટી (SP)ના જિલ્લા ઉપાધ્યક્ષ અને પૂર્વ જિલ્લાપ્રમુખ હાજી મોહમ્મદ ઉસ્માન દ્વારા નમાઝ પઢવાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનોએ સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે. આ મામલો ત્રીજી સપ્ટેમ્બરનો હોવાનું જણાવવામાં આવે [...] The post SP નેતા હાજી મોહમ્મદ ઉસ્માને સર્કિટ હાઉસમાં નમાઝ પઢતાં વિવાદ appeared first on chitralekha .
Read full article on Chitralekha