education
સરકારી શાળામાં પ્રવેશ બદલ FIR દાખલ કરવા પર દિપકેએ કહ્યું, 'મારા પર 100 કેસ દાખલ કરો, પણ શાળાઓ ઠીક કરો'
કોકરોચ જનતા પાર્ટી ( CJP) ના સ્થાપક અભિજીત દિપકે તેમના ' સ્કૂલ વ્યવસ્થિત કરો ' અભિયાનથી પાછળ હટવા તૈયાર નથી. દીપકે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે , જો તેમની સામે 100 FIR દાખલ કરવામાં આવે તો પણ તેઓ સરકારી શાળાઓમાં નબળા સંચાલનનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરશે નહીં. તાજેતરમાં , CJP ના સ્થાપક સામે સરકારી શાળાની મુલાકાત લેવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે આ નિવેદન આપ્યું હતું. અભિજીત દિપકે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે , સરકારી શાળાઓની જર્જરિત સ્થિતિ અને કથિત ગેરવહીવટ વિશે વાત કરી રહ્યા છે. દીપકેનો દાવો છે કે , ...
Read full article on Khabarchhe