top
સરકારી તિજોરી છલકાઈ: GST કલેક્શનમાં બમ્પર ઉછાળો
ભારતનું ચીજવસ્તુ અને સેવા કર (જીએસટી) સંગ્રહ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને દર મહિને તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના માટેના કુલ જીએસટી સંગ્રહના સત્તાવાર આંકડા જાહેર થઈ ગયા છે, જે મુજબ વાર્ષિક ધોરણે તેમાં 22.9%નો શાનદાર વધારો નોંધાયો છે. ગત ઓક્ટોબર મહિના દરમિયાન સરકારની તિજોરીમાં કુલ ₹2,31,290 કરોડની […] The post સરકારી તિજોરી છલકાઈ: GST કલેક્શનમાં બમ્પર ઉછાળો appeared first on chitralekha.
Read full article on Chitralekha