top
સરખેજમાં નકલી બ્રાન્ડેડ દારૂનું કૌભાંડ ઝડપાયું, પોતાના ઘરમાં જ ફેવિક્વિકથી બોટલ પર મોંઘી બ્રાન્ડના બુચ ચોટાડતો બુટલેગર ઝડપાયો
Ahmedabad Fake Liquor Scam: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચતા બુટલેગર સમીર ખાન ઉર્ફે એસ.કે. બાપુને ઝડપી પાડ્યો છે. પોલીસે 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran