top
SSC CHSL Recruitment 2026: ધો.12 પાસ માટે કેન્દ્ર સરકારમાં 2500થી વધુ જગ્યાઓ પર ભરતી શરૂ, ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકાશે
SSC CHSL Recruitment 2026: કેન્દ્ર સરકારમાં 2536 જગ્યાઓ પર ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભરતી શરૂ થઈ છે. LDC, JSA અને DEO પદો માટે 7 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
Read full article on Gujarati Jagran