Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

STની વોલ્વો બસમાં પ્રવાસીની રોકડ મૂકેલ પર્સની ઉઠાંતરી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
STની વોલ્વો બસમાં પ્રવાસીની રોકડ મૂકેલ પર્સની ઉઠાંતરી
મકરપુરા એસટી ડેપો પર ઊભેલી વોલ્વો બસમાંથી અમદાવાદના દંપતી શૌચાલય માટે નીચે ઉતર્યા હતા. માત્ર પાંચ મિનિટમાં જ તેમની સીટ પરથી 50,000 રોકડ ભરેલું પર્સ ગાયબ થઈ ગયું હતું. અમદાવાદના તૃપ્તિ નરેશભાઈ શર્માએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan