business
‘સ્ટાફ છું...’ તો શું થયું? રેલવે કર્મચારી પણ નથી કરી શકતા ફ્રી મુસાફરી, જાણો શું કહે છે નિયમો
શું રેલવે કર્મચારીઓ હંમેશા ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે? જો તમે પણ એવું વિચારતા હોવ તો આ માહિતી તમારા માટે છે. જાણો રેલવે પાસ અને પીટીઓ સંબંધિત ભારતીય રેલવેના ખાસ નિયમો.
Read full article on Tv9 Gujarati