top
Surat: અઠવાલાઈન્સમાં પરસ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા પતિની હેવાનિયત, ગર્ભવતી પત્નીને પેટમાં આડેધડ લાતો મારતા ગર્ભસ્થ શિશુનું મોત
Surat: શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં પરસ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા પતિએ પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પતિના અસહ્ય મારથી ગર્ભસ્થ શિશુનો મોત થયું હોવાના આક્ષેપ સાથે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Read full article on Gujarati Jagran