top
Surat Builder Firing: સુરતમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરનાર નામચીન બિલ્ડર કોણ? શા માટે બની આખી ઘટના?
સુરતના લસકાણા વિસ્તારમાં વાલકથી અબ્રામા તરફ જતા રોડ પર પાનના ગલ્લા નજીક ગત રાત્રે આશરે ત્રણ વાગ્યાના સમયે બિલ્ડર આશિષ સાકરીયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
Read full article on News18 Gujarati