top
Surat: દમણથી મિત્રો સાથે ફરીને પરત ફરતા યુવકનું ટ્રેનની અડફેટે મોત, ટ્રેનની ટક્કરથી થાંભલા સાથે ભટકાતા સ્થળ પર જ દમ તોડ્યો
Surat: સુરતમાં રહેતો યુવક મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમ્યાન ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
Read full article on Gujarati Jagran