top
Surat: ડુમસ દરિયામાં ન્હાવા પડેલ કિશોર ભરતીના મોજામાં તણાઈને ગુમ, સાથે આવેલો મિત્ર ડરના માર્યો નાસી છૂટ્યો; ફાયર બ્રિગેડનું સર્ચ ઑપરેશન
Surat: શહેરના ડુમસ દરિયા કિનારે ન્હાવા પડેલા બે કિશોરો પૈકી એક કિશોર દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે તેની સાથે આવેલો મિત્ર પાણીમાંથી બહાર નીકળીને ડરના માર્યા ત્યાંથી નાસી છૂટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
Read full article on Gujarati Jagran