top
Surat: ગોદાવાડી ગામે યુવતીની હત્યા બાદ લૂંટના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, કોળી સમાજના આગેવાનો SPને મળ્યા
Surat Godavadi Crime Case: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા બાદ લૂંટની ઘટનામાં હજુ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી.
Read full article on Gujarati Jagran