top
Surat: ગોડાદરામાં બે ભાઈઓનું સગીરા પર દુષ્કર્મ, પ્રેમીએ બળજબરીથી શરીર સબંધ બાંધ્યા બાદ તેના ભાઈએ ધમકી આપી શોષણ કર્યું
Surat Crime News: શહેરના ઉધના અને ગોડાદરા વિસ્તારમાં દુષ્કર્મની બે અલગ-અલગ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં ઉધનામાં સોશિયલ મીડિયા ફ્રેન્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે, જ્યારે ગોડાદરામાં બે સગાભાઈઓએ સગીરાને હવસનો શિકાર બનાવી છે
Read full article on Gujarati Jagran