top
Surat News:વરાછામાં BRTS બસમાં હીરા દલાલનું ખિસ્સું કપાયું,બસમાં મુસાફરોને ચેક કર્યા પણ ચોર ન મળ્યો
સુરતના વરાછામાં BRTS બસમાં મુસાફરી કરી રહેલા એક હીરા દલાલનું ખિસ્સું કપાયું, જેમાં 40-50 હજારના હીરા ચોરાયા. પોલીસે આખી બસ પોલીસ સ્ટેશને લઈ જઈ મુસાફરોને તપાસ્યા, પરંતુ ચોર પકડાયો નહીં.
Read full article on Gujarati Jagran