top
Surat News:1 વર્ષનો બાળક રમતા રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા બાળકનું મોત
સુરતના અલથાણ વિસ્તારમાં ચોથા માળની ગેલેરીમાંથી પટકાતા એક વર્ષના બાળક અંશનું કરુણ મોત થયું છે. આ દુઃખદ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના પગલે પરિવાર શોકમાં ગરકાવ છે.
Read full article on Gujarati Jagran