business
સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમી લોકમેળાની હરાજી પૂર્ણ: વઢવાણનું ગ્રાઉન્ડ ₹90 લાખ અને સુરેન્દ્રનગરનું ₹44 લાખમાં મંજૂર
હરાજી સમયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Read full article on Etv Bharat