top
સુરત સિવિલના રેસિડન્ટ ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની નોંધાઈ ફરિયાદ
સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં FSL રિપોર્ટ મુજબ ગળેફાંસો ખાવાથી મૃત્યુની પુષ્ટિ થઈ છે. પિતાએ 4 સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. 7 જુનિયર ડોક્ટરોએ સિનિયરોની દાદાગીરી અને જાતિગત ભેદભાવની પોલ ખોલી. CCTV બંધ હોવા સહિત HOD અને ડીનની ભૂમિકાની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 4 ડોક્ટરો સસ્પેન્ડ થયા છે.
Read full article on Gujaratsamachar