top
સુરતમાં જાહેર રોડ પર કચરો સળગાવવા આવેલી રિક્ષા પકડાઈ, ભાજપે લગાવ્યો 'આપ' પર કાવતરાનો આરોપ!
સુરતના પુણા પૂર્વના વોર્ડ નંબર 17માં જાહેર રોડ પર હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવવા આવેલી એક રિક્ષા ઝડપાઈ હતી. રિક્ષાચાલકે દાવો કર્યો હતો કે આ કચરો હીરાબાગ વિસ્તારમાંથી 'આપ'ના કાર્યકરો દ્વારા મોકલવામાં આવ્યો છે.
Read full article on News18 Gujarati