top
સુરતમાં રક્ષાબંધન પર માનવતાની અનોખી મિસાલ: ભાઈના ધબકારા બની જીવતા યુવાનને બહેને બાંધી રાખડી
સુરતમાં બહેને સ્વર્ગસ્થ ભાઈના હૃદય સાથે જીવતા યુવાનને રાખડી બાંધી. શૈશવના હૃદયે રવિરાજને નવું જીવન આપ્યું, બે પરિવારોને જોડ્યા.
Read full article on News18 Gujarati