crime
સૂતેલા દીકરાને પિતાએ હથોડાના ઘા ઝિંકી ઠાર કર્યો:પુત્ર સાથે પારિવારિક ઝઘડાનો ખાર રાખીને પિતાએ ખૂની ખેલ ખેલી નાખ્યો
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આહીર ચોક પાસે નહેરુનગર વિસ્તારમાં પિતાના હાથે પુત્રની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી ઘરે સુતેલા યુવાન પુત્ર પર પિતાએ હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar