top
સ્વીટી પટેલ હત્યા કેસમાં તત્કાલીન PI એ.એ. દેસાઈને આજીવન કેદ:હત્યામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા, કરજણ કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી
વર્ષ 2021માં સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર કરજણના સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરનાર તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.એ. દેસાઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ હત્યાના કાવતરા અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર સહ-આરોપી કિરીટસિંહ જાડેજાને પણ કોર્ટે 5 વર્ષની કેદની સજા સંભળાવી છે. સજા અને દંડની વિગત
Read full article on Divya Bhaskar