top
Sweety Patel Murder Case: સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટનો ચુકાદો, PI અજય દેસાઈને આજીવન કેદ; મદદગાર કિરીટસિંહને 5 વર્ષની જેલ
Sweety Patel Murder Case: કરજણ કોર્ટે સ્વીટી પટેલ હત્યા કેસમાં પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારી છે. મૃતદેહના નિકાલમાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની જેલ થઈ છે.
Read full article on Gujarati Jagran