top
સયાજી હોસ્પિટલમાં ચાલુ OPD દરમિયાન MRની મુલાકાત મામલે તપાસના આદેશ
ઓર્થોપેડિક વિભાગના HOD ડૉ. હેમંત માથુર વિવાદમાં, RMOએ જણાવ્યું – રિપોર્ટ બાદ કડક કાર્યવાહી થશે (પ્રતિનિધિ), વડોદરા. તા.૧૬ વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની સારવારના સમય એટલે કે ચાલુ OPD દરમિયાન જ વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ને બોલાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર [...]
Read full article on Gujaratmitra