top
'તારે મરવું હોય તો મરીજા..'- ગોંડલના પ્રેમીએ દગો દેતા દાહોદની યુવતીનો આપઘાત, ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી
Gondal Crime News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં એક યુવતીના આપઘાતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમી યુવકે દગો દેતા હતાશામાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી છે.
Read full article on Gujarati Jagran