top
'તે મને ફસાવી નાખ્યો..,' ભુજ કોર્ટ પરિસરમાં DySP-PIની હાજરીમાં જ રાહુલે મયૂરગરને છરીનો ઘા ઝીંકી દીધો
ભુજ કોર્ટ પરિસરમાં જૂની અદાવતમાં રાહુલ મારવાડાએ મયૂરગર ગુંસાઈ પર છરીથી હુમલો કર્યો. DySP અને PIની હાજરીમાં પોલીસે હુમલાખોરને પકડી ઘાયલને હોસ્પિટલ ખસેડ્યો.
Read full article on News18 Gujarati