education
તેમણેUPSCનું સ્વપ્ન સાકાર કરવા બિહાર છોડ્યું, હવે તેઓ લાઇબ્રેરીમાં સૂવે છે અને ગુરૂદ્વારામાં ભોજન લે છે
દિલ્હીના મુખર્જી નગરમાં આવેલી એક લાઇબ્રેરી એ જ સ્થળ છે જ્યાં મોહમ્મદ મિનાઝ અભ્યાસ કરે છે, સૂવે છે અનેUPSC પરીક્ષાની તૈયારી કરે છે, બિહારના વતની એવા મિનાઝ પોતાની રાતો ખુરશી પર વિતાવે છે; તેઓ સિવિલ સર્વન્ટ બનવા અને વૃદ્ધ માતા-પિતાને આર્થિક ટેકો આપવા માટે દૃઢ સંકલ્પબદ્ધ છે, તેમણે ‘ધ લલ્લનટોપ’ (The Lallantop) સાથેની મુલાકાતમાં પોતાની આ [...] The post તેમણેUPSCનું સ્વપ્ન સાકાર કરવા બિહાર છોડ્યું, હવે તેઓ લાઇબ્રેરીમાં સૂવે છે અને ગુરૂદ્વારામાં ભોજન લે છે first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper