crime
Trending Video: 30 મિનિટ... સાક્ષાત મોતના મુખમાં! ગુજરાતમાં સિંહણના સકંજામાં ફસાયો ‘શખ્સ’, આ રીતે બચાવ્યો ‘પોતાનો જીવ’
સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. બસ આવો જ એક વીડિયો તાજેતરમાં ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેને જોઈને ભલભલાના રૂવાંડાં ઊભા થઈ ગયા છે. અહીં એક શખ્સ અચાનક સિંહણની સામે આવી ગયો અને સિંહણે તેને પકડી લીધો. ત્યારબાદ, જે થયું એ ખરેખરમાં હૃદયના ધબકારા વધારી દે તેવો 'નજારો' છે.
Read full article on Tv9 Gujarati