crime
Trending Video: રેલવેમાંથી ચાદર ચોરીને લઈ જઈ રહી હતી મહિલા, આવી રીતે ઝડપાઈ
સીટ, ધાબળા અને બેડશીટ જેવી વસ્તુઓ મુસાફરીને આરામદાયક બનાવવા માટે હોય છે, તેમ છતાં કેટલાક લોકો આ સુવિધાઓને પોતાની માલિકીની ગણીને ઘરે લઈ જવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દંપતી રેલવેની બેડશીટ લઈને જતું જોવા મળે છે.
Read full article on Tv9 Gujarati