business
ત્રણ કંપનીઓએ રજૂ કર્યા પહેલા ક્વાર્ટરના પરિણામ, નફામાં નોંધાયો ઘટાડો; આવક વધી કે ઘટી?
ડીસીએમ શ્રીરામનો નફો પહેલા ક્વાર્ટરમાં 85.5 ટકા ઘટીને 1.55 કરોડ થઈ ગયો, જ્યારે ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં તે 10.69 કરોડ હતો. કંપનીની આવક લગભગ 0.21 ટકા વધીને 293.63 કરોડ રહી, જે ગત વર્ષે 293.42 કરોડ હતી.
Read full article on News18 Gujarati