politics
ટ્રમ્પને ઝટકો! હમાસ ઝૂકવા તૈયાર છતાં ઇઝરાયેલે અમેરિકાનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો, યુદ્ધ વધવાની આશંકા
બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પના 15-મુદ્દાના શાંતિ પ્લાનને ફગાવી દીધો છે. હમાસ શસ્ત્ર સમર્પણ ન કરે ત્યાં સુધી ગાઝામાં ઇઝરાયેલી સેનાના હુમલા ચાલુ રહેશે.
Read full article on Gujarati Jagran