Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ટ્વીટ કરવાથી હોર્મુઝ પર અમેરિકાનો કબજો નહીં થઈ જાય, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને બાંયો ચડાવી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
ટ્વીટ કરવાથી હોર્મુઝ પર અમેરિકાનો કબજો નહીં થઈ જાય, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને બાંયો ચડાવી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનું ક્ષેત્ર જાહેર કરવાનો દાવો કરતા, ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાજેમ ગરીબાબાદીએ X પર જણાવ્યું કે, આ જળમાર્ગ ઈરાનનો જ રહેશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, હોર્મુઝ ખોલવાનો કે બંધ રાખવાનો નિર્ણય માત્ર ઈરાનના હાથમાં છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan