crime
વડોદરા: UK અને કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે ₹84.19 લાખની ઠગાઈ; એજન્ટો સામે ગુનો નોંધાયો
Vadodara Crime News: વડોદરામાં યુકે અને કેનેડાના વર્ક વિઝા અપાવવાની ખાતરી આપીને છ લોકો સાથે રૂ. 84.19 લાખની છેતરપિંડી થયાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે વિઝા એજન્ટો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read full article on Gujarati Jagran