top
હોર્મુઝની સમુદ્રધુની અંગે ઇરાન-ઓમાન વચ્ચે વાતચીત; યુએન (UN) દ્વારા વેસ્ટ બેંકના પરિવારો સુધી સહાય પહોંચાડાઈ
દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલનો ફરી પ્રહાર, ઉત્તર તરફ પલાયન કરતા પરિવારો; પૂર્વ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ પરિસરમાં ઇઝરાયેલી સેટલર્સનો પ્રવેશ (એજન્સી) તેહરાન/જેરૂસલેમ, તા.૧૬ ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં શિપિંગ રૂટ ફરી શરૂ કરવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે, આ મહત્ત્વપૂર્ણ [...] The post હોર્મુઝની સમુદ્રધુની અંગે ઇરાન-ઓમાન વચ્ચે વાતચીત; યુએન (UN) દ્વારા વેસ્ટ બેંકના પરિવારો સુધી સહાય પહોંચાડાઈ first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper