top
ઉનામાં પોલીસ દારૂ પીને જુગારીઓને પકડવા ગઈ હોવાનો આક્ષેપ, 100ની સ્પીડે અકસ્માત સર્જ્યો, જુગારીએ કહ્યું- 'અમે ધીમે હંકારવા કહ્યું પણ ન માન્યા'
બેડીયા ગામ નજીક અકસ્માત સર્જાતા ત્યાંના સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસની વાન 80થી 90ની સ્પીડમાં હતી, આ દરમિયાન વળાંક પાસે અકસ્માત સર્જાયો હતો. તપાસ કરતાં બંને પોલીસકર્મીઓ પીધેલી હાલતમાં લાગતા હતા, જેમને પોલીસની એક ગાડી આવીને પહેલા સારવાર માટે લઈ ગઈ હતી.
Read full article on News18 Gujarati