education
UPSC સિવિલ સર્વિસિસ મેઇન્સ-2026ની પરીક્ષા પૂર્ણ: હવે ઉમેદવારોને ઇન્ટરવ્યૂની રાહ! જાણો પરીક્ષાર્થીઓેને કેવા લાગ્યા પેપર
દેશભરના 27 શહેરોમાં UPSC સિવિલ સર્વિસિસ મેઇન્સ-2026ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. 21 ઓગસ્ટથી શરૂ થયેલી આ મુખ્ય પરીક્ષા 30 ઓગસ્ટના રોજ વૈકલ્પિક વિષયના પેપર સાથે પૂર્ણ થઈ. 13 હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. કેટલાક પેપરમાં અઘરા પ્રશ્નો હતા, છતાં મોટાભાગના ઉમેદવારો આશાવાદી જણાયા. હવે સફળ ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
Read full article on Gujaratsamachar