politics
ઈરાને હોર્મુઝ ખોલવા USને મોકલ્યો પ્રસ્તાવઃ શું હવે અટકશે યુદ્ધ?
નવી દિલ્હીઃ અમેરિકા પોતાનું સૈન્ય દબાણ ઘટાડવાનું શરૂ કરે તો ઈરાન સાત દિવસની અંદર હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરીથી ખોલે એવી શક્યતા છે. ઈરાનનો આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો છે. તેમાં દુશ્મનાવટને કાયમી રીતે ખતમ કરવા માટે ફરીથી વાટાઘાટો શરૂ કરવાની વાત કરવામાં આવી છે, એમ ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ આ [...] The post ઈરાને હોર્મુઝ ખોલવા USને મોકલ્યો પ્રસ્તાવઃ શું હવે અટકશે યુદ્ધ? appeared first on chitralekha .
Read full article on Chitralekha