politics
મુખ્યમંત્રીનો USA પ્રવાસ, પાંચમા દિવસે ન્યૂયોર્કમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો
ન્યૂયોર્ક: આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ USAના પ્રવાસે છે. પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન આઇ.ટી., ફાઇનાન્સિયલ સેવાઓ અને ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ અને સહયોગ અંગે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. ૧. કિન્ડ્રીલ (Kyndryl) સાથે બેઠક: આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની વિશ્વની [...]
Read full article on Chitralekha